અમદાવાદ: સાયબર ફ્રોડ કેસમાં ઝડપાયા બે શખ્સો, ચીની ગેંગ સાથે સંબંધિત હોવાનો ખુલાસો

S.G. હાઇવે પર ડેટા સેન્ટર પર રેડ, VoIP કોલ્સથી થયો ફ્રોડનો પર્દાફાશ
અમદાવાદ: સાયબર ફ્રોડ કેસમાં ઝડપાયા બે શખ્સો, ચીની ગેંગ સાથે સંબંધિત હોવાનો ખુલાસો

અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં આરોપીઓને ઝડપ્યા