એપમાં કરોડોનો નફો જોઈ ખુશ થઈ મહિલા, પૈસા કાઢવા જતા ખુલ્યું મોટું રહસ્ય

₹1.10 કરોડનું રોકાણ... એપમાં દેખાયો ₹13.67 કરોડનો નફો! મહિલા પૈસા ઉપાડવા ગઈ ત્યારે જ સામે આવ્યો આખો ખેલ...
થાણેમાં નકલી ટ્રેડિંગ એપ દ્વારા ₹1.10 કરોડની સાયબર છેતરપિંડી

થાણેમાં નકલી ટ્રેડિંગ એપથી મહિલાને ₹1.10 કરોડની છેતરપિંડી (AI જનરેટેડ)