Surat નાની બાબતે યુવકનો આપઘાત: ત્રણ સંતાનો ગુમાવી પિતાની છત્રછાયા

આ ઘટના સમાજ માટે એક ચેતવણી છે કે નાની બાબતોને ગંભીર બનતા અટકાવવા માટે સંવાદ, સમજણ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી
Surat નાની બાબતે યુવકનો આપઘાત: ત્રણ સંતાનો ગુમાવી પિતાની છત્રછાયા

જમવાનું ન બનાવતા પતિએ કર્યો આપઘાત