સુરત પોલીસે 'પૂજા' બની ડેટ પર ઠગને દબોચ્યો

વોટ્સએપ પર લોન ફ્રોડ કરતા આરોપીને મહિલા PSI એ અનોખી રીતે પકડ્યો; બીજો પણ ઝડપાયો
સુરત પોલીસે 'પૂજા' બની ડેટ પર ઠગને દબોચ્યો

પોલીસે પૂજા બની આરોપીને ઝડપી પાડ્યો