બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હરિયાણાનો શોકતઅલી ઝડપાયો

ATSએ 7 એજન્ટો સહિત 39 શખ્સોની કરી ધરપકડઃ 29 હથિયાર સાથે 935 કારતૂસ જપ્ત
બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હરિયાણાનો શોકતઅલી ઝડપાયો

હથિયારોના શોખીનોએ રૂપિયા 50 હજારથી 10 લાખ સુધી ચુકવીને બોગસ લાયસન્સ મેળવ્યા હતા