અમીરગઢના જંગલમાં નીલગાયના શિકારનો પર્દાફાશ

વન વિભાગે 16 કલાક ઓપરેશન કરી 10 શિકારીઓ ઝડપી પાડ્યા, પાંચ બંદૂક સહિત હથિયારો જપ્ત
અમીરગઢના જંગલમાં નીલગાયના શિકારનો પર્દાફાશ

અમીરગઢમાં નીલગાયનો શિકાર કરતાં પકડાયેલા શિકારીઓ