સોનીપતમાં મોડેલ શીતલની હત્યા, નહેરમાંથી મળી આવ્યો મૃતદેહ, ગળા અને હાથ પર ઈજાના નિશાન

હરિયાણવી સંગીત ઉદ્યોગની મોડેલ શીતલની હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો.
સોનીપતમાં મોડેલ શીતલની હત્યા, નહેરમાંથી મળી આવ્યો મૃતદેહ, ગળા અને હાથ પર ઈજાના નિશાન

સોનીપતમાં મોડેલ શીતલની હત્યા