અમદાવાદના ધંધૂકા પાસે રૂપિયા 46 લાખના ઘરેણાંની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

ખાનગી હોટલ ઉપર લકઝરી બસે સ્ટોપ કરતાં અંદાજે 57 તોલા સોનાના દાગીનાની થઈ હતી ચોરી
અમદાવાદના ધંધૂકા પાસે રૂપિયા 46 લાખના ઘરેણાંની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી