નકલી કંપનીની ઓફરો દ્વારા રોકાણકારોને ચોપડ્યો 68 લાખનો ચુનો

જાહેરાત કરી રોકાણકારોને ઊંચું વળતર અને કુરિયર ચાર્જ પર કમિશન આપવાનું વચન આવ્યું, 10 થી વધારે રોકાણકારો ખોટી ઓપરમાં રોકાણ કરી ફસાયા.
નકલી કંપનીની ઓફરો દ્વારા રોકાણકારોને ચોપડ્યો 68 લાખનો ચુનો

લોકોને રોકાણના નામે મળી ઠગાઈ