દેશમાં મેટ્રો સ્ટેશન ઉપર કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ‘ખેકડા’ ગેંગનો પર્દાફાશ

ગાંધીનગર LCBએ 4 શખ્સોની ધરપકડ કરી 35 થી વધુ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
દેશમાં મેટ્રો સ્ટેશન ઉપર કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ‘ખેકડા’ ગેંગનો પર્દાફાશ

‘ખેકડા’ ગેંગે દિલ્હી, પુના, ભોપાલ, ઈન્દોર અને મુંબઈમાં આપ્યો હતો કેબલ ચોરીને અંજામ