અમદાવાદમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીકયા

ખોડિયારનગર વિસ્તારમાં ઘર કંકાસના કારણે પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ લીધુ
અમદાવાદમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીકયા

ખોડિયારનગર વિસ્તારમાં પતિએ પત્ની પર હુમલો