ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માદરે વતન સુરત બન્યું સાયબર છેતરપિંડીનું એપી સેન્ટર

છેલ્લાં 9 મહિનામાં 13 ખાનગી, 11 સરકારી બેંકમાં ₹2600 કરોડથી વધુનું સાયબર ચિટીંગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માદરે વતન સુરત બન્યું સાયબર છેતરપિંડીનું એપી સેન્ટર

ખાનગી અને સરકારી બેંકોમાં 1400થી વધુ એકાઉન્ટ ખોલી ચલાવાયું આંતરરાષ્ટ્રીય રેકેટ