Ahmedabad માં બેફામ BMW નો કહેર, ઇકોને ફંગોળી, બેને ઇજા, યુવક-યુવતી ફરાર!

અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે જાણે કે કાયદાની કોઈ પરવાહ ન હોય તેમ એક ઝડપભેર આવતી BMW કારે ભયાનક અકસ્માત સર્જ્યો...
Ahmedabad માં બેફામ BMW નો કહેર, ઇકોને ફંગોળી, બેને ઇજા, યુવક-યુવતી ફરાર!

અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર...