હવાલા કૌભાંડઃ તેલંગાણામાં ગુજરાતના 2 શખ્સો ઝડપાયા

હૈદરાબાદ પોલીસે 4.05 કરોડની રોકડ સાથે બંને શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી
હવાલા કૌભાંડઃ તેલંગાણામાં ગુજરાતના 2 શખ્સો ઝડપાયા

નાગપુરથી બેંગલુરૂ રોકડ આપે તે પહેલાં મહબૂબનગર જિલ્લાની હદમાં બંને પકડાઈ ગયા