અમદાવાદ એરપોર્ટ ઉપર 37 કરોડના હાઈડ્રોપોનિક ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા

ટ્રોલી બેગમાં નાસ્તાના પડીકા વચ્ચે સંતાડ્યો હતો ગાંજોઃ 10 દિવસમાં બીજી વખત ગાંજો પકડાયો
અમદાવાદ એરપોર્ટ ઉપર 37 કરોડના હાઈડ્રોપોનિક ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા

બેંગકોકથી આવેલા ચાર ભારતીય શખ્સોની DRIએ તપાસ કરતાં ગાંજો મળી આવ્યો