Ahmedabad ના ચાંગોદરમાં ડબલ મર્ડરનો ભેદ અંતે ઉકેલાયો

મહિલાએ આરોપીને ઠપકો આપ્યો અને બાદમાં ખેલાયો ખૂની ખેલ, પળ વારમાં બંને મહિલાઓની કરી હત્યા
Ahmedabad ના ચાંગોદરમાં ડબલ મર્ડરનો ભેદ અંતે ઉકેલાયો

15 મીનિટમાં બે મહિલાઓનું ઢાળી દીધુ ઢીમ