ભાજપનો નેતા દિલીપ ગોહિલની પોલીસે કરી ધરપકડ, વડોદરામાં જમીન કૌભાંડનો છે આરોપી

વડોદરાના સુખલીપુરામાં થયેલા જમીન કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ, દિલીપસિંહ ગોહિલ, દુબઈથી પકડાયા છે.
ભાજપનો નેતા દિલીપ ગોહિલની પોલીસે કરી ધરપકડ, વડોદરામાં જમીન કૌભાંડનો છે આરોપી

દિલીપ ગોહિલ