ગુજરાતમાં સાયબર ગુના આચરતી ‘ઠકરાર’ ગેંગ ઝબ્બે!

‘ઠકરાર’ ગેંગ વિરૂદ્ધ નોંધાઈ છે સમગ્ર દેશમાં રૂપિયા 16.04 કરોડના કૌભાંડની 404 ફરિયાદો
ગુજરાતમાં સાયબર ગુના આચરતી ‘ઠકરાર’ ગેંગ ઝબ્બે!

 ‘ઠકરાર’ ગેંગના 6 શખ્સોની ધરપકડ, મુખ્ય આરોપી મિલન ફરાર, 300 કરોડનું ટ્રાન્ઝેક્શન