અમદાવાદમાં રંગલા-રંગલીના પોસ્ટર્સનો વિવાદ વકર્યો!

ટ્રાફિક જાગૃતિના પોસ્ટર્સ લગાવનાર સતર્કતા ગૃપ સામે સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ
અમદાવાદમાં રંગલા-રંગલીના પોસ્ટર્સનો વિવાદ વકર્યો!

સતર્કતા ગૃપે લગાવેલા પોસ્ટર્સમાં મહિલાઓની સુરક્ષાને લઈ આંગળી ચિંધતા વિવાદ થયો હતો