કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ચાઈનીઝ સાયબર ક્રાઈમ ટોળકી ઝબ્બે

અમદાવાદના 4 તેમજ જૂનાગઢ અને ભાવનગરના 1-1 શખ્સોની સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ચાઈનીઝ સાયબર ક્રાઈમ ટોળકી ઝબ્બે

દુબઈથી લીગલ ફંડના નાણા આવશે તેમ કહી ટોળકીએ એકાઉન્ટમાં ₹48.85 લાખનું કર્યુ હતુ ટ્રાન્ઝેક્શન