બિટકોઈન કૌભાંડઃ આગામી સમયમાં મોટા ખુલાસાની સંભાવના

EDએ નિકુંજ ભટ્ટ અને સંજય કોરડિયાના રિમાન્ડ મેળવ્યા, અત્યાર સુધી ₹2170 કરોડની મિલકતો જપ્ત
બિટકોઈન કૌભાંડઃ આગામી સમયમાં મોટા ખુલાસાની સંભાવના

ED દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓની તસવીર