અમરેલીના ધારીના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યુ? અમરેલી SOGએ ઉઠાવ્યો

મૌલાનાના વ્હોટ્સએપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 શંકાસ્પદ ગૃપ મળ્યાં
અમરેલીના ધારીના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યુ? અમરેલી SOGએ ઉઠાવ્યો

મૂળ અમદાવાદના જુહાપુરાનો મૌલાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતો હતો