નશામાં ધૂત એક છોકરીએ કાર ચડાવી રેલ્વે પાટા પર, લોકોના જીવ તાળવે 

તેલંગાણામાં એક નશામાં ધૂત મહિલાએ રેલ્વે ટ્રેન પર 7 કિમી સુધી પોતાની કાર હંકારી, તે રુટ પરની અનેક ટ્રેન સેવાઓ ખોરવાઇ
નશામાં ધૂત એક છોકરીએ કાર ચડાવી રેલ્વે પાટા પર, લોકોના જીવ તાળવે 

નશામાં ધૂત મહિલાએ કાર રેલ્વે ટ્રેક પર ચલાવી