થરાદમાંથી ₹460 કરોડની ઠગાઈના કેસમાં 4 ઝડપાયા

ગાંધીનગર સાયબર પોલીસની કાર્યવાહી, NCCRP અને સમન્વય પોર્ટલ ઉપર 428 ફરિયાદ નોંધાઈ
થરાદમાંથી ₹460 કરોડની ઠગાઈના કેસમાં 4 ઝડપાયા

₹460 કરોડના છેતરપિંડી કેસમાં પકડાયેલા થરાદના ચાર શખ્સો