હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં iPhone બનાવો, ટ્રમ્પે એપલના CEOને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂક સાથે વાત કરી છે.
હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં iPhone બનાવો, ટ્રમ્પે એપલના CEOને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું

ટ્રમ્પે એપલના CEO ને ભારતમાં આઇફોન બનાવવાની પાડી ના