

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બર 2026થી શેરડીના રસ, સુગર સીરપ અને બી-હેવી મોલાસીસમાંથી બનતા ઇથેનોલની ખરીદી પર પ્રતિબંધ લાગુ થશે. જાણો, સરકારના આ નિર્ણયની ખાંડના ઉત્પાદન અને બજારભાવ પર શું અસર થઈ શકે છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ₹0.50થી વધારીને ₹2.50 પ્રતિ લિટર કર્યો છે, જ્યારે ડીઝલ પરનો ટેક્સ ₹16થી ઘટાડીને ₹8.50 કર્યો છે. 16 ઑક્ટોબરથી લાગુ થયેલા નવા દરો અને પેટ્રોલ-ડીઝલના ભાવ પર તેની શું અસર થશે તે જાણો.

રશિયન તેલ ખરીદી ભારતને પડશે મોંઘી? ટ્રમ્પના આગામી 10 દિવસમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય! 100% ટેરિફનો ખતરો કેટલો ગંભીર છે અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું શું થશે?