GST અધિકારીઓની Arrest Power ખતમ થશે? ₹5 કરોડની Prosecution Limit પાછળ શું છે સરકારની તૈયારી?

GST કાઉન્સિલની 7 ઓક્ટોબરની બેઠકમાં ધરપકડની સત્તા, Prosecution Limit ₹1 કરોડથી વધારી ₹5 કરોડ, Employee Insurance પર ITC અને GST Penalty Rulesમાં મોટા ફ ...
GST નિયમોમાં ફેરફાર અને ₹5 કરોડ Prosecution Limit

GST કાઉન્સિલ બેઠક અને GST નિયમોમાં મોટા ફેરફારનું પ્રતીકાત્મક બિઝનેસ શોટ.