₹15,000થી ₹25,000 થઈ EPFOની મર્યાદા, તમારા પગાર અને PF પર હવે શું અસર પડશે?

₹15,000થી ₹25,000ની નવી EPFO મર્યાદાનું આખું ગણિત અને કર્મચારીઓ પર તેની અસર જાણો.
EPFOની વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવામાં આવી

EPFOની વેતન મર્યાદા ₹25,000 થતાં 51 લાખથી વધુ કર્મચારીઓને લાભ (AI જનરેટેડ)