ઝૂકીશું નહીં! ટ્રમ્પને ચીનની ખૂલ્લી ચેતવણી, ચીને પણ અમેરિકા પર લગાવ્યો 84 % Tariff...

અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં બંને દેશો એકબીજા પર ટેરિફ લાદી રહ્યા છે...
ઝૂકીશું નહીં! ટ્રમ્પને ચીનની ખૂલ્લી ચેતવણી, ચીને પણ અમેરિકા પર લગાવ્યો 84 % Tariff...

ટ્રમ્પના 104 % ટેરિફના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84 % ટેરિફ લાદ્યો...