અમરેલીના રાજકારણનો ‘ઠુમ્મર યુગ’ પૂરો? વીરજી ઠુમ્મરના નિધનથી સૌરાષ્ટ્રમાં શોકની લહેર

ખેડૂતોના સવાલોથી લઈને સંસદ અને વિધાનસભા સુધી... વીરજી ઠુમ્મરની દાયકાઓ લાંબી રાજકીય સફર કેવી રહી? અને તેમના નિધનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં શું અસર પડશે?
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન

અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન