

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

15 હજાર લોકોની ક્ષમતા ધરાવતો હોલ્ડિંગ એરિયા પણ ખીચોખીચ ભરાયો! અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો વતન રવાના થઈ ચૂક્યા છે, જ્યારે છઠપૂજા સુધી વધુ 3 લાખ લોકો સુરત છોડે તેવી શક્યતા છે.

નવાયાર્ડના રામવાડીમાં મોડી રાત્રે પાર્ક કરેલી હોન્ડા સિટીમાં આગ લાગી અને ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ CNG બોટલમાં પ્રચંડ ધડાકો થયો.

અદાણી ટોટલ ગેસે માત્ર 13 દિવસમાં બીજી વખત પ્રતિ કિલો ₹2.30નો ભાવવધારો ઝીંક્યો. CNGનો નવો ભાવ હવે ₹100.77 થયો છે. અગાઉ 23 ઓક્ટોબરે પણ ₹4.45નો વધારો કરાયો હતો.