Vadodara: આજવા સરોવરમાં પંપીંગ કરીને પાણી મેળવવાની પ્રક્રિયા શરૂ

કામ પૂરું થયા બાદ આજવાથી ગ્રેવીટીની સાથે સાથે પંપીંગ કરીને પણ 175 એમએલડી પાણી મેળવી શકાશે
Vadodara: આજવા સરોવરમાં પંપીંગ કરીને પાણી મેળવવાની પ્રક્રિયા શરૂ

આજવા સરોવરનું લેવલ 205.80 ફૂટ છે.એટલે કે હજુ 32 દિવસ ચાલે તેટલું પાણી છે