Vadodara પાલિકાએ ગરીબોની રોજગારી છીનવી, માનવતા ફરી શર્મસાર

આ કાર્યવાહી દરમિયાન જે કરૂણ દ્રશ્યો સર્જાયા તેના વીડિયો વાયરલ થયા, જેમાં લોકોની વેદના અને આક્રોશ સ્પષ્ટ દેખાય છે.
Vadodara પાલિકાએ ગરીબોની રોજગારી છીનવી, માનવતા ફરી શર્મસાર

તંત્રએ લાચાર લોકોની લાચારીની પણ કદર ન કરી