Vadodara:આજવારોડ પાસે દારૂની મહેફિલ માણતા 6 લોકો ઝડપાયા!
બધા મિત્ર જુથ મળીને ઘરની અંદર દારૂની મહેફિલ માળતા હતા.

ગાંધીના ગુજરાતમાં આટલી બધી દારૂ આવે છે ક્યાંથી? અવાર નવાર આવી ઘટના કેમ બનતી જાય છે

ગાંધીના ગુજરાતમાં આટલી બધી દારૂ આવે છે ક્યાંથી? અવાર નવાર આવી ઘટના કેમ બનતી જાય છે
વડોદરામાં બાપોદ પોલીસની માહિતી મળી હતી કે આજવારોડ સરદાર એસ્ટેટની પાછળ રામદેવનગર 1 ની પાસે ભાથુંજી નગરમાં રહેતો શૈલેષ શંકરભાઈ રાઠવા તેના ઘરમાં મિત્રોની સાથે દારૂની મહેફીલ માણી રહ્યો છે.જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા છ નશેબાજો દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગયા હતા. પોલીસ દારૂની બે બોટલ તથા પાણીની બોટલો કબજે કરી છે.
જેમાં (1) સંજય કુંવરસિંહ રાઠવા (2) ઇન્દ્રવદન શંકરભાઈ પરમાર (3) અનિકેત નરેન્દ્રભાઈ વાયતી (4) રાહુલ શાંતિલાલ રોહિત (5) સુનિલ અશોકભાઈ ઠાકોર તથા (6) વિજય રમેશભાઈ વસાવા બંને ના મકાનમાંનો સમાવેશ થાય છે.બધા મિત્ર જુથ મળીને ઘરની અંદર દારૂની મહેફિલ માળતા હતા.ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે આટલી બધી દારૂ કયા થી આવે છે.અને અવાર નવાર આવી ઘટના કેમ બનતી જાય છે.આવા લોકો પર કેમ કોઈ એક્શન લેવામાં આવતું નથી.ગાંધીના ગુજરાતમાં આટલી બધી દારૂ આવે છે ક્યાંથી? ગુજરાત પર દારૂબંધી હોવાને કારણે દારૂ વેચાતી હોય તો દારૂ વેચનાર પર કડક થી કડક સજા કરવામાં આવે તેમના માટે નવો કાયદો લાગુ કરવામાં આવે અને તંત્ર તેમના પર કોઈ એક્શન લે જેનાથી તેવો બીજીવાર આવી ભૂલ ના કરે તેમને સજા આપવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?