ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં: સુરતમાં દંપતીનો ફ્લેટ પચાવી પાડવાનો આરોપ!

સુરતમાં રહેતા એક દંપતીએ પોલીસ કમિશનર અને કલેકટરને અરજી કરીને ન્યાયની માંગણી કરી છે
ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં: સુરતમાં દંપતીનો ફ્લેટ પચાવી પાડવાનો આરોપ!

કીર્તિ પટેલને 9500 રૂપિયા ભાડે ફ્લેટ આપવામાં આવ્યો હતો.અને ડિપોઝિટ પેટે 30,000 લેવામાં આવ્યા હતા.