‘સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ...’ આક્ષેપથી સુરત ક્રિકેટમાં હોબાળો, AGMમાં શું ખુલ્યું?

‘સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે’ના આક્ષેપથી લઈને ₹2.5 કરોડના હિસાબ, ISPL, ઓવરએજ ખેલાડીઓ અને જન્મ પ્રમાણપત્રના મુદ્દા સુધી... 200થી વધુ સભ ...
SDCA AGMમાં સુરત ક્રિકેટમાં મહિલા ખેલાડી સિલેક્શન અને નાણાકીય ગેરરીતિ

SDCA AGMમાં સુરત ક્રિકેટને લઈને ગંભીર આક્ષેપો થયા