Rajkot : હનીટ્રેપમાં નવો વળાંક, સગીરાનો ચોંકાવનારો ખુલાસો, પોલીસ ભૂમિકા શંકાના દાયરામાં!

સગીરાએ જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા દબાણ કરાયાનો અને પાંચ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવાયા હોવાનો પણ આરોપ...
Rajkot : હનીટ્રેપમાં નવો વળાંક, સગીરાનો ચોંકાવનારો ખુલાસો, પોલીસ ભૂમિકા શંકાના દાયરામાં!

જયરાજસિંહ જાડેજાના માણસો પર સવાલ...