રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે 20 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થયા 3 લોકો

રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મોતથી તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ...
ગણેશ વિસર્જન દરમિયાન જળાશયમાં ડૂબી એક જ પરિવારના ત્રણ લોકોના મોત

રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 3 લોકોના મોત