ગુજરાતમાં સોમવારે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા!

આજે 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં વરસાદી માહોલઃ 213 તાલુકામાં વરસાદ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી, રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાયા