પંચમહાલ: ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા યુવકનું દબાઈ જવાથી મોત!

ખાંધવા ગામે 28 વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો
પંચમહાલ: ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા યુવકનું દબાઈ જવાથી મોત!

રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકોને આ મામલે જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી