Surat એરપોર્ટની સુરક્ષા માટે નડતરરૂપ બિલ્ડિંગોનો નવો સર્વે શરૂ, બે દિવસમાં રિપોર્ટ

એરપોર્ટની સુરક્ષા સાથે જોડાયેલા 27 પ્રોજેક્ટોના કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે, જેમાં નડતરરૂપ બાંધકામોનો મુદ્દો ગંભીર બન્યો છે.
Surat એરપોર્ટની સુરક્ષા માટે નડતરરૂપ બિલ્ડિંગોનો નવો સર્વે શરૂ, બે દિવસમાં રિપોર્ટ

સુરતમાં પણ બની શકે છે ગોજારી ઘટના