NEET UG-2025 પરિણામ જાહેર: ટોપ ટેનમાં ગુજરાતના બે વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું

અમદાવાદના ભવ્ય ઝાએ આઠમો અને જેનીલ ભાયાણીએ છઠ્ઠો રેન્ક મેળવી ગૌરવ વધાર્યુ
NEET UG-2025 પરિણામ જાહેર: ટોપ ટેનમાં ગુજરાતના બે વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું

દિલ્હીના 3, મહારાષ્ટ્ર-ગુજરાતના 2-2, રાજસ્થાન-MPના 1-1, પંજાબના 1 વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં