Jamnagar માં મેઘરાજાની મહેર: ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

જામનગર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો, જેના લીધે જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
Jamnagar માં મેઘરાજાની મહેર: ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

ડેમ ભરાતા જામનગરને પીવાના પાણીની સમસ્યા થશે હલ