ગુજરાતમાં મેઘમહેર: 10 જળાશયો છલકાયા,સરદાર સરોવરમાં 50% થી વધુ પાણી!

વાઘડીયા,કચ્છના કલાઘોડા,ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે
ગુજરાતમાં મેઘમહેર: 10 જળાશયો છલકાયા,સરદાર સરોવરમાં 50% થી વધુ પાણી!

સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે.