50 જેટલા શાળાના વિદ્યાર્થીઓ પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની તૈયારી

ભાવનગરના મહુવા પંથકમાં આજે ધોધમાર વરસાદને કારણે શાળાના 50 વિદ્યાર્થીઓ રાતોલ ગામ તરફ જતાં પાણીમાં ફસાઈ ગયા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાઈ.
50 જેટલા શાળાના વિદ્યાર્થીઓ પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની તૈયારી

વરસાદમાં સ્કૂલમાં ફસાયા બાળકો