Gujarat weather: બનાસકાંઠા-સાબરકાંઠામાં રેડ એલર્ટ, ૧૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat weather: બનાસકાંઠા-સાબરકાંઠામાં રેડ એલર્ટ, ૧૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રવિવારે કચ્છ,પાટણ,સુરેન્દ્રનગર,અમદાવાદ,મહેસાણા,ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,દાહોદ,તાપી,નર્મદા,સુરત,ડાંગ,...