ગુજરાત પોલીસની 112 જનરક્ષક સેવા વધુ મજબૂત બનશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે ...
ગુજરાત પોલીસ 112 જનરક્ષકના 500 નવા ઇમરજન્સી વાહનો

ગુજરાત પોલીસના 500 નવા 112 જનરક્ષક વાહનો, ઇમરજન્સી સેવા માટે 1,000 વાહનો કાર્યરત