2 વર્ષમાં 235થી 376! ગુજરાતમાં વૃદ્ધાશ્રમનો આંકડો કેમ વધ્યો?

અમદાવાદથી સુરત અને વડોદરા સુધી વૃદ્ધાશ્રમ તથા સિનિયર કેર સંસ્થાઓના લિસ્ટિંગમાં મોટો વધારો જોવા મળ્યો
ગુજરાતમાં વધતા વૃદ્ધાશ્રમ અને સિનિયર લિવિંગ સંસ્થાઓ

ગુજરાતમાં વૃદ્ધ સંભાળ સાથે જોડાયેલી સંસ્થાઓની વધતી સંખ્યા (AI જનરેટેડ)