ગુજરાત જેલ વિભાગનો DGP કપમાં દબદબો, 13 મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયન

ગુજરાત જેલ વિભાગે DGP કપ 2026-27માં 13 મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી, 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા.
ગુજરાત જેલ વિભાગે DGP કપ 2026-27માં 13 મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયનનો ખિતા

ગુજરાત જેલ વિભાગે DGP કપ 2026-27માં 13 મેડલ જીતી ઓવરઓલ ચેમ્પિયનશિપ મેળવી.