એક ઈ-મેલે ગુજરાતની સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી… આખરે ઈ-મેલમાં શું લખ્યું હતું?

કોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ. RDXના ઉલ્લેખથી ચકચાર, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ.
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી બાદ અમદાવાદ અને સુરત કોર્ટમાં બોમ્બ સ્ક્વોડ

ગુજરાત હાઇકોર્ટને બોમ્બની ધમકી બાદ બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ (AI Generated તસ્વીર)